Surat: વરાછામાંથી દેહવિક્રયનો પર્દાફાશ, કૂટણખાનું ચાલાવનાર મહિલાની ધરપકડ

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

Surat Crime News:  રાજ્યમાં વારંવાર દેહવિક્રયનો ધંધો ઝડપાઈ રહ્યો છે. ત્યારે હવે સુરતના વરાછામાંથી કૂંટણખાનું ઝડપતાં ખળભળાટ મચી ગયો છે. હાલ કૂંટણખાનની સંચાલક આશા બારૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર ગત રોજ વરાછા પોલીસે જગદીશ નગરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે.  જગદીશનગર શેરી નં. ૨, વિનાયક કાપડની ગલીમાં, પ્લોટ નં.110ના ચોથા માળેથી કૂટણખાનું ઝડપી પાડ્યું છે. સાથે જ સંચાલિકા આશાબેન રમેશભાઇ બારૈયા (ઉ.વ.32, રહે. વરાછા, મૂળ. ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી છે.

મહિલાની સાથે બે ગ્રાહકો પણ પકડાયા છે. 800થી 1000 રૂપિયા લઈ મહિલા સેક્સ રેકેટ ચલાવતી હતી. બે યુવતીને પણ ઝડપી લેવાઈ છે. વરાછા પોલીસે ગ્રાહક મીઠુકુમાર પ્રસાદ(ઉ.વ. 19) અને આકાશ યાદવ(ઉ.વ.18)ની સામે કાર્યવાહી કરી છે.

ગયા વર્ષે આ જ મહિલા દેહવ્યપાર ધંધો કરાવતી ઝડપાઈ હતી

જાણવા મળી રહ્યું છે કે અગાઉ વર્ષ 2024માં પણ આરોપી મહિલા આશા બારૈયા ત્રિકમનગરમાં ભાડાના મકાનમાં દેહવ્યાપારનો ધંધો કરતી હતી. તે વખતે પણ વરાછા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. જો કે ફરીવાર આજ ધંધો ચાલુ રહેતાં પોલીસની કામગીરી પર સવાલ ઉભા છે. જો પહેલેથી યોગ્ય કાર્યવાહી થઈ હોય તો પછી ફરીવાર મહિલાએ દેહવ્યપારનો ધંધો કરવાની હિંમત ન કરી હોત! જોકે હવે પોલીસ કાર્યવાહી કરે છે કે ભીનું સંકેલી લે છે તે જોવું રહ્યુ!

આ પણ વાંચોઃ Praful Pansheriya: TET-TAT ઉમેદવારોના હલ્લાબોલ બાદ શિક્ષણમંત્રી પાનસેરિયાએ મૌન તોડ્યું, 24,700 શિક્ષકોની…

આ પણ વાંચોઃ TET-TAT પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતર્યા, શું છે પડતર માંગણીઓ, વાંચો

આ પણ વાંચોઃ આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી

Related Posts

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 2 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 9 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 12 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 17 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો