SURAT: મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાધો, જાણો સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું?

Surat Crime News :સુરતમાં મહિલા પોલીસે આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સુરત એરપોર્ટમાં મહિલા પોલીસકર્મીએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે હવે જીવવું ગમતું નથી. મહિલા પોલીસકર્મીના આપઘાત બાદ પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ પોલીસે આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હવે જીવવું ગમતું નથી….

આપઘાત કરનાર મહિલા પોલીસકર્મી શૈતલ ચૌધરી સુરતના આઠવા લાઈન્સ સ્થિત બસેરા હાઉસ પાસે રહેતી હતી. સુરત એરપોર્ટ પર છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતી શેતલ ચૌધરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. મહિલા પોલીસે સુસાઈડ નોટ લખ્યું છે કે, ‘જીવન જીવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હવે જીવવું ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.’ સુરત પોલીસે મહિલા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

મહિલા પોલીસનો મૃતદેહ પોતાના વતન બનાસકાંઠામાં લઈ જવાયો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહિલા પોલીસના આપઘાત મામલે ઉમરા પોલીસે સુસાઈડ નોટ અને ફોન મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ TELANGANA: રેસ્ક્યૂને થયા 10 દિવસ, ટનલમાંથી 4 મૃતદેહ મળ્યા, અન્ય 4ને બહાર કાઢવાનું ચાલુ, શું થઈ હશે સ્થિતિ?

આ પણ વાંચોઃ  Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?

આ પણ વાંચોઃ Dahod: દાહોદમાં નાસતાં ફરતાં આરોપી ડ્રોનની મદદથી ઝડપાયા, જુઓ વિડિયો આરોપીઓ કેવી રીતે ઝડપાયા?

  • Related Posts

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
    • October 29, 2025

    Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે…

    Continue reading
    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો
    • October 29, 2025

    Vadodara: વડોદરાના ભાયલી વિસ્તારમાં મુનવિલા હોટલમાં યોજાયેલી એક બર્થડે પાર્ટી સેલિબ્રેશન દરમ્યાન દારૂની છોળો ઉડી હતી પણ પોલીસે રેડ પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે ત્રણ કોલેજીયન યુવતીઓ સહિત…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 10 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 7 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    • October 29, 2025
    • 7 views
    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    • October 29, 2025
    • 9 views
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    • October 29, 2025
    • 15 views
    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

    • October 29, 2025
    • 19 views
    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો