Surendranagar: દર્દીનું મોત થતાં સગાએ રજૂઆત કરી, પોલીસકર્મીઓ સગા પર જ તૂટી પડ્યા

Surendranagar: સુરેન્દ્રનગરમાંથી પોલીસની દાદાગીરી અને ગુંડાગીરીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોલીસકર્મીઓ દર્દીના સગાને ઉપરાછાપરી મારતાં જોવા મળી રહ્યા છે. તે પણ મૃતદેહ નજીક જ.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આ દુઃખદ ઘટના બની છે.જેમાં સરકારી હોસ્પિટલમાં એક દર્દીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતુ. જેથી ઘટનાનને લઈ પિતાના મોત બાદ દવાખાનામાં હોબાળો મચાવ્યો હતો. અને ડોક્ટર ક્યા છે તેવી બૂમો લગાવી હતી. જેથી આખી હોસ્પિટલમાં   અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો.

મૃતકના સગાઓએ ડોક્ટરની ગેરહાજરી અને યોગ્ય સારવારના અભાવે મોત થયું હોવાનો આક્ષેપ કરી, ડોક્ટરને હાજર કરવાની માંગ સાથે પોલીસને રજૂઆત કરી. જોકે, આ દરમિયાન પોલીસ અને મૃતકના સગાઓ વચ્ચે ઘર્ષણ થયું હતુ, અને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં પોલીસકર્મીઓ મૃતકના સગાને થપ્પડ અને લાતો મારતા જોવા મળી રહ્યા છે.

પોલીસની કાર્યવાહીમાં PI બી.સી. છત્રાલિયા સામેલ હતા, જેમણે ઉશ્કેરાયેલા સગાને લાફો માર્યો, અને અન્ય પોલીસકર્મીઓએ પણ લગભગ 10 લાફા માર્યા હોવાનું સામે આવ્યું.
ડો. શ્યામલાલના જણાવ્યા મુજબ યુવકે હોસ્પિટલમાં હંગામો  કર્યો અને  ગેરવર્તણૂક કરી હતી. જેથી પોલીસને જાણ કરાઈ હતી.
PI છત્રાલિયાએ પુષ્ટિ કરી કે, યુવક વિરુદ્ધ દારૂ પીધેલી હાલતમાં હંગામો મચાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે પોલીસે સમજાવાને બદલે ગુંડાગીરી  કરી છે. 
શિક્ષકનું થયું હતુ મોત
મૃતક બુબવાણા ગામના વતની હતા અને ધ્રાંગધ્રાના સોલડી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાએ પોલીસની કથિત દાદાગીરી અને હોસ્પિટલની સુવિધાઓના મુદ્દે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો:

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

Related Posts

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
  • August 6, 2025

Karnataka Viral Video: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મંગળવારે, 5 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા, જેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. આ…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 2 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 11 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 20 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 9 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

  • August 6, 2025
  • 11 views
Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

UP: રાયબરેલીમાં દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યને ટપલી મારી, પછી આરોપીના સમર્થકોએ કેવા કર્યા હાલ?

  • August 6, 2025
  • 21 views
UP: રાયબરેલીમાં દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યને ટપલી મારી, પછી આરોપીના સમર્થકોએ કેવા કર્યા હાલ?