સુરેન્દ્રનગર: ઉભેલી ગાડીમાં લાગેલી આગે રાક્ષસી સ્વરૂપ ધારણ કરતાં એક બાળક સહિત 4 લોકોના મોત
સુરેન્દ્રનગર: ઉભેલી ગાડીમાં લાગેલી આગે રાક્ષસી સ્વરૂપ ધારણ કરતાં એક બાળક સહિત 4 લોકોના મોત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.…