Anand: પતિ સાથે આડા સંબંધનો વહેમ, પત્નીએ જ વિધવાને ચપ્પાના ઘા મારી આંતરડા કાઢી નાખ્યા, 3 બાળકો નોંધારા
Anand Crime News: આણંદ જીલ્લામાં વારંવાર અપરાધિક ઘટના બની રહી છે. ત્યારે હવે વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આણંદ તાલુકાના કણભઈપુરા ગામમાં આ હચમચાવી નાખતી ઘટના બની…








