કચ્છમાં જોવા મળ્યો અદ્દભૂત આકાશી નજારો; અડધી રાત્રે ઉગ્યો દહાડો
કચ્છમાં જોવા મળ્યો અદ્દભૂત આકાશી નજારો; જોત-જોતામાં રાત દિવસમાં પરિણમી 25 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના આકાશમાં પાંચ ગ્રહો—બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ—એક જ ક્ષેત્રમાં સંરેખિત થયા હતા, જેને ‘ગ્રહોની…