દિલ્હી ચૂંટણી 2025માં બીજેપીએ ચાર M થકી કેવી બાજી પલટી; કયા ફેકટર્સને કર્યાં ટાર્ગેટ?
દિલ્હી ચૂંટણી 2025માં બીજેપીએ ચાર M થકી કેવી રીતે મેળવી જીત; કયા ફેકટર્સને કર્યાં ટાર્ગેટ? નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું આખું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા…