દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના ઘરમાંથી મળ્યા નોટોના બંડલ…! ટ્રાન્સફરની ભલામણ
ન્યાયાધીશના ઘરમાંથી નોટોના બંડલ મળ્યા…! ટ્રાન્સફરની ભલામણ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મોટી રકમ રોકડ મળી આવ્યા બાદ તેમના ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ…