Bomb Blast: પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ પછી ગોળીઓ છૂટી, 10 લોકોના મોત, આખરે શું થઈ રહ્યું છે?
Pakistan Bomb Blast: પાકિસ્તાનમાં સતત એકાએક હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. બલુચિસ્તાન અને પાકિસ્તાન આર્મી વચ્ચે સતત સંઘર્ષ થાય છે. ત્યારે આજે ક્વેટા શહેરમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થતાં સૌ…








