Bypoll Results: 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકોની મત ગણતરી, AAP લુધિયાણામાં જીતે તો કેજરીવાલ રાજ્યસભામાં જશે
Bypoll Results 2025: દેશના ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. પંજાબ (લુધિયાણા પશ્ચિમ), ગુજરાત (વિસાવદર અને કડી), કેરળ (નિલંબુર) અને પશ્ચિમ બંગાળ (કાલીગંજ) ની કુલ પાંચ…








