Ahmedabad: ડોક્ટરને જાંસામાં લેવા આખેઆખી નકલી કોર્ટ ઉભી કરી, 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 8 કરોડ ખંખેર્યા
Ahmedabad: અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કંબોડિયા અને સિંગાપુરથી સંચાલિત ગેંગે પાલડી વિસ્તારમાં રહેતા એક વરિષ્ઠ નાગરિક ડોક્ટરને વોટ્સએપ કોલ દ્વારા 15 દિવસ સુધી ડિજિટલ…