સરકારી કર્મચારીઓને મોટી ભેટ, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે અને કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આતુરતાથી રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની…