West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા
West Bengal: પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ગત મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માત પુરુલિયા-જમશેદપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-18 પર બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નામશોલ…








