Dhanteras 2025: આજે ધનતેરસના દિવસે આ ખાસ ઉપાય કરવાથી શનિની પનોતીમાંથી મળશે છુટકારો,ફટાફટ આટલું કરો
Dhanteras 2025: આજે ધન તેરસનું પર્વ પણ છે અને આજે યોગાનુયોગ ભગવાન શનિનો શનિવાર પણ છે,ભગવાન શનિ ન્યાયના દેવતા માનવામાં આવે છે,હાલમાં પાંચ રાશિઓ ઉપર શનિની પનોતીનો પ્રભાવ ચાલુ છે.…










