Adani: અમેરિકાના 6 સાંસદોની અદાણી ગ્રુપ પર તપાસની માંગ, કહ્યું અમેરિકાને નુકસાન થયું, શું છે મામલો?
Adani Group Case in America: અમેરિકન કોંગ્રેસના છ સભ્યોએ બાઈડનના વહીવટીતંત્રના ન્યાય વિભાગ દ્વારા અદાણી જૂથ સામે તપાસની માંગ કરી છે. આ અંગે, યુએસ કોંગ્રેસ કોકસે યુએસએ એટર્ની જનરલ એજી…