Gujarat administrative reforms: ગુજરાતમાં વહીવટી સુધારણા પંચની રચના કરાશે, કોનો કારશે સમાવેશ!
Gujarat administrative reforms: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટ દરમિયાન કરી…