UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ
  • February 21, 2025

UP:  ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ખાનગી શાળાના આચાર્યને કેટલાક બૂકાનીધારીઓએ લાતો, જૂતા, લાકડીઓ અને મુક્કાઓથી નિર્દયતાથી માર માર્યો હતો. શખ્સોએ રસ્તા વચ્ચે આચાર્ય વિનય ગુપ્તાની કાર રોકી માર માર્યો હતો. …

Continue reading