અમદાવાદમાંથી પકડાયેલા કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડના હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ | Harshit Jain
ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટા SMCએ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ચાલતા 2300 કરોડ રૂપિયાના સટ્ટાકાંડના મુખ્ય આરોપી હર્ષિત જૈન( Harshit Jain) ની ધરપકડ કરી છે. આ ઓપરેશન વહેલી સવારે 4 વાગ્યે…








