surat: અમદાવાદની ઘટના જોતા લેવાયો મોટો નિર્ણય, શિક્ષણ સમિતિના ચુસ્ત આદેશ
surat: દેશમાં શાળાઓમાં વધતી જતી દુર્ઘટનાઓને અને અપરાધીક બનાવોને ધ્યાનમાં લઈને શિક્ષણ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ છરી મારીને બીજા વિદ્યાર્થીને…