અમદાવાદના વટવામાંથી 3.60 કરોડનો ગાંજો ઝડપાયો, 2 મહિલા સહિત ત્રણ સામે ગુનો
ગુજરાતમાં નશાની બદીને નાથવા અનેક પ્રયાસો થઈ રહ્યા છૈ. રાજ્યમાં નશાકારક ચીજ-વસ્તુઓ પર પ્રતિબંધ હોવા છતાં વારંવાર નશાકારક પદાર્થો ઝડપાઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં 31 ડિસેમ્બરને લઈ તપાસ સઘન કરી…














