અમદાવાદમાં નોંધાયો વધુ એક HMPV વાયરસનો કેસ, આરોગ્યમંત્રીએ કર્યા વાતોના વડા?
  • January 10, 2025

તાજેતરમાં અમદવાદમાં એક બાળકમાં HMPV વાયરસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતુ. આરોગ્ય મંત્રીએ કહ્યું હતુ કે આ આ વાયરસ બહું જુનો છે. જો કે લોકોને કોરોના જેવા હાલ ન થાય તે માટે પ્રાથના કરી રહ્યા છે.

Continue reading