AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ, બાળકોનો ઉપયોગ ન કરવા કેમ કહેવું પડ્યું?
અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ મળી છે. અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા આયોગ દ્વારા કોન્સર્ટને નોટિસ આપવામાં આવી છે. જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા આયોજકોને કહેવાયું છે. બાળકોને ઇયરપ્લગ…