AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!
AI Minister Dialla: દુનિયાભરમાં ભારે ચર્ચામાં આવેલા અલ્બાનિયાના AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપવાના છે તેવું ત્યાંના વડાપ્રધાને જાહેર કરતા એક રોબર્ટ ગર્ભવતી બને તેવું કોઈ દિવસ શક્ય ન…
















