Ganja seized from Surat airport: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ₹1.42 કરોડનો હાઇબ્રિડ ગાંજો મળ્યો!
Ganja seized from Surat airport: સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આજે ચેકીંગ દરમિયાન,બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી રૂ.1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધુનો હાઇબ્રિડ ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. મુસાફર પાસેથી…












