Amarnath Yatra: અમરનાથ યાત્રા દરમિયાન અકસ્માત, ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ, 10 યાત્રાળુઓ ઘાયલ
  • July 13, 2025

Amarnath Yatra: જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા અમરનાથ જઈ રહેલા યાત્રાળુઓ સાથે એક મોટો અકસ્માત થયો છે. અહીં કુલગામના ખુદવાની વિસ્તારમાં, અમરનાથ યાત્રા દરમિયાન કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી.…

Continue reading