Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?
Ahmedabad Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોએ યુએસ કોર્ટનો સંપર્ક કર્યો છે. પીડિત પરિવારોએ એર ઇન્ડિયા કંપની અને બોઇંગ વિરુદ્ધ યુએસ ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી…