Amreli: 22 વર્ષીય યુવતીનો લટકતો મૃતદેહ, બાળકોને ભણાવતી શિક્ષિકાએ કેમ ભર્યું આવું પગલું ?
Amreli: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારીયા ગામમાં થ્રિલર વાતાવરણ વચ્ચે એક ૨૨ વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. મૂળ ગીરસોમનાથ જિલ્લાની રહેવાસી હેતલબેન ઘોસીયા, જે જૂના દેવકા માધ્યમિક શાળાની પ્રાથમિક…















