કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case
Kulbhushan Jadhav Case: પાકિસ્તાનમાં કથિત જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા પૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાને યુ-ટર્ન માર્યો છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટને દલીલ કરી હતી કે…