Gujarat Politics: રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, વર્ષોથી મડદુ થઈ પડેલી કોંગ્રેસ શું કરવા માગે છે?
Gujarat Politics: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતીની મુલાકાતે પહોંચ્યા છે. સાથે સાથે સુરતમાં PM નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કારયું…