Gujarat politics: ભૂપેન્દ્ર પટેલની ઐતિહાસિક છેતરપિંડી, ખેડૂતોના 1 લાખ કરોડના નુકસાન સામે ખરેખર તો રૂ. 5 હજાર કરોડ આપશે
અહેવાલ: દિલીપ પટેલ Gujarat politics: અત્યાર સુધીનું સૌથી મોટું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ હોવાનો દાવો કરે છે. પણ તે નર્યું જૂઠાણું છે. 13 લાખ ખેડૂતોને નુકસાન…









