Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Amreli: રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં થયેલા ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલી સહાય પેકેજથી અસંતોષ વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લામાં આ પેકેજને ‘ખેડૂતોની મશ્કરી’ ગણાવતા ભાજપના વરિષ્ઠ નેતા અને સાવરકુંડલા તાલુકાના…






