Gujarat: શાળાઓમાં વધતી અપરાધિક ઘટનાઓથી ચિંતાનું મોજું, અમદાવાદ બાદ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો
Gujarat: ગુજરાતમાં શાળાઓમાં વધી રહેલી અપરાધિક ઘટનાઓએ વાલીઓ અને સમાજમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. તાજેતરમાં અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ રાજ્યભરમાં હોબાળો મચાવ્યો છે. આ ઘટનાનો વિવાદ…