UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો
UP Aligarh News: ઉત્તર પ્રદેશના અલીગઢના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માતાની મમતાને શર્માશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ઘર માલિકણ પોતાના નાની બાળકીને મૂકી ભાડૂઆત સાથે ભાગી ગઈ.…








