Banaskantha: ખેતરમાંથી વીજ કરંટ લાગતા મહિલા સહિત 2 બાળકોના મોત
Banaskantha electrocution: બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉંમરી ગામે ખેતરમાંથી એક મહિલા સહિત બે બાળકોને કરંટ લાગતાં મોત થયા છે. હેવી વીજ લાઈનનો કરંટ પાણી સાથે ખેતરમાં પ્રસરી જતાં મોતને ભેટ્યા…