બનાસકાંઠાના બે ભાગ થતાં ઠેર-ઠેર વિરોધઃ કાંકરેજને બનાસકાંઠામાં રાખવા CMને રજૂઆત, શું કર્યા આક્ષેપો?
બનાસકાંઠા જીલ્લામાંથી નવો જીલ્લો વાવ-થરાદ બનાવતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. ભૌગોલિક સ્થિતિ જાણ્યા વગર જીલ્લો અલગ કરાયો હોવાના આક્ષેપ થયા છે. આ મામલે હાલ બનાસકાંઠામાં ઘમાસણ મચ્યું છે. કાંકરેજ અને…