ભારતે શેખ હસીનાના વિઝાને લંબાવ્યા, તો બાંગ્લાદેશે પાસપોર્ટ રદ કર્યો
ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. શેખ હસીના છેલ્લા 7 મહિનાથી ભારતમાં રહે છે.…








