Ahmedabad: ટોઇલેટના કમોડ નીચેથી મળ્યો દારુ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ!
Ahmedabad: ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરનારાઓ અવનવી યુક્તિઓ અજમાવીને કાયદાને ચકમો આપવાનો પ્રયાસ કરતા હોય છે. આવા જ એક ભેજાબાજની ચાલાકીનો પર્દાફાશ કરતી ઘટના…