Ahmedabad News | બ્યૂટીપાર્લરમાં બબાલ થતાં પતિએ પત્ની અને સાસુને સળગાવ્યાં, પત્નીનું સારવાર દરમિયાન મોત
અમદાવાદના સરદારનગર ખાતે કુબેરનગર પાસેના આઝાદ ચોકમાં મંગળવારે રાત્રે બનેલી ઘટના બ્યૂટિપાર્લરમાં બનેલી ઘટનાને પગલે એકઠાં થયેલાં લોકોએ આગ ઓલવી માતા – પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યાં હતાં. Ahmedabad News ।…








