Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું
Kanwar Yatra: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મંગળવારે કાવડ યાત્રા દરમિયાન એક નાના અકસ્માતે અચાનક હિંસક ભડકાવી દીધી છે. બાઇક પર રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવાન કાવડિઓના જૂથ સાથે અથડાયો હતો.…











