AHMEDABAD: અમિત શાહની નિવેદનબાજી મુદ્દે રાજીનામાની માગ સાથે વિશાળ બાઈક રેલી, જીગ્નેશ મેવાણીએ શું કહ્યું?
સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રીના રાજીનામાની…