AI સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા મોદી બર્થડે પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા!, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા
AI Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની મુલાકાતે છે. મંગળવારે પેરિસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. PM મોદી અને વાન્સની આ મુલાકાત AI એક્શન સમિટ દરમિયાન…