Gandinagar: રાત્રે કેનાલ પાસે જન્મદિવસ ઉજવવા આવેલા કપલ પર હુમલો, યુવકનું મોત, યુવતી ગંભીર
Gandinagar: ગાંધીનગરના અડાલજ નજીક આવેલા અંબાપુર નર્મદા કેનાલ વિસ્તારમાં એક દુ:ખદ ઘટનાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એક યુવક અને યુવતી મોડી રાત્રે બર્થડે ઉજવણી માટે…








