Modi government: ઉજ્જડ જમીન ઉદ્યોગોની જમીન! મોદીએ 11 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ફંકી મારી
અહેવાલ: દિલીપ પટેલ Modi government: મોદી સરકાર ઉદ્યોગપતિઓ પર મહેરબાન છે અને ગરીબોની ઉપેક્ષા કરી રહી છે એવું કહેવાય છે તેનું કારણ છે કે, મોદી સરકારે રિલાયંસ, અદાણી જેવી મોટી…