Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ
Ahmedabad plane crash Update: 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેવી રીતે બની? તેનું રહસ્ય ટૂંક સમયમાં ખૂલશે. કારણ કે બ્લેક બોક્સની મેમરી સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવી છે અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ…










