RAJKOT: પૂર્વ MLAના બંગલે ગયેલો પુત્ર પાછો ન આવ્યો? મૃતદેહ મળતાં પરિવારે શું કરી માંગ!
Rajkot Crime: એક અઢવાડિયા પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલા નજીક એક યુવકને માથાકૂટ થઈ હતી. જે બાદ આ યુવક ગુમ થતાં પરિવારે સ્થાનકિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તપાસ કરતાં…