Alia bhatt secretary: આલિયા ભટ્ટની પૂર્વ સેક્રેટરીની ધરપકડ, અભિનેત્રીને 76 લાખનો લગાવ્યો ચૂનો
Alia bhatt secretary: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ભૂતપૂર્વ સેક્રેટરીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આલિયાના ભૂતપૂર્વ સેક્રેટરીનું નામ વેદિકા શેટ્ટી છે, જેની અભિનેત્રી સાથે 76 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ…















