કડદાનો વિરોધ કરનારા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ બે ફરિયાદ, શું છે કારણ? | Raju Karpada
બોટાદમાં મહાપંચયાત યોજી કડદા પ્રથાનો વિરોધ કરનારા AAP નેતા રાજુ કરપડા( Raju Karpada ) અને પ્રવીણ રામ(Pravin Ram) વિરુધ્ધ વધુ બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. આરોપ…














