Zelensky visit UK: ટ્રમ્પ સાથે ઉગ્ર ઝઘડા બાદ બ્રિટનને ઝેલેન્સકી પીઠ થાબડી, કર્યું ભવ્ય સ્વાગત, જુઓ બ્રિટને શું કહ્યું?
Zelensky visit UK: ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચેનો ઝઘડો આખી આખા વિશ્વએ જોઈ લીધો છે. આ પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બ્રિટન પહોંચ્યા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિનું બ્રિટનમાં હીરોની જેમ સ્વાગત…