રોહિત શર્માને સિડની ટેસ્ટમાંથી હટાવાયો?, જસપ્રીત બુમરાહ કરશે કેપ્ટનશીપ!
ઓસ્ટ્રેલિયા ટીમ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચમી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સિડનીમાં રમાશે. હાલમાં ઓસ્ટ્રેલિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ મેચ…