World Mother Language Day: પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા બચાવવા માટે અભિયાન, આજે સાંજે કાર્યક્રમ
World Mother Language Day: વિશ્વભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ…